
ભાવિક શાહ (બ્યુરો સુરત )


સુરત.
દશેરા ના પર્વ ને લઈ સુરતી લાલા લાખો રૂપિયા ના ફાફડા જલેબી નો સ્વાદ માણતા હોઈ છે જેને લઈ લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થયા તેને લઈ ફ્રુડ અને દ્રગવિભાગ દ્વારા ફરસાણ ની દુકાનો પર સેમ્પલ લઈ ચેકિંગ ની કામગીરી હાથધરવામાં આવી.
સુરતમાં આજે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાફડા અને જલેબી બાબતે ડ્રાઇવ રાખવામાં આવી છે અને અલગ અલગ સ્થળ પર ફ્રુડ એન્ડ ડ્રગ્સ ની ટીમ દ્વારા ફાફડા જલેબીના સેમ્પલ અને તેલનું સાથે ઘી નું પણ સેમ્પલ લેવામાં આવી રહ્યું છે આ અભિયાન આરોગ્ય કમિશનર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે
