
સુરત : બારડોલી નગરના જે.પી.નગર ના એક મકાન માં લાગી આગ…..


જે.પી.નગરના ૪૦ નમ્બરના મકાન માં લાગી અચાનક આગ…..
આગ લાગતા અફરાંતફરી નો માહોલ….આગ શોર્ટ સર્કિટ થી લાગી હોવાનું અનુમાન….
આગ લાગતા સ્થાનિક લોકો ના તોડા થયા ભેગા….બારડોલી ફાયર ઘટના સ્થળે પોંહચી પાણી નો મારો ચલાવ્યો.
જે.પી.નગર ના 40 નમ્બર નું મકાન રહેનાક વિસ્તાર માં મેડિકલ નું ગોડાઉન માટે આપ્યું હતું ભાડે…..
વીજ કંપની એ આગ લાગતા વીજ પુરવઠો કર્યો બંધ….
