
જય હિન્દ.. નમસ્કાર…


Crime investigation bored (CIB)
** આજ રોજ તારીખ ૦૯/૧૦/૨૪ ના રોજ માં આદ્યશક્તિ જગદંબા નાં આશિષ સહ નવરાત્રી નિમિત્તે crime investigation bored દ્વારા ગુજરાત મહિલા અધ્યક્ષા શ્રીમતી દીપિકા ડાભી નાં નેતૃત્વ હેઠળ “Go reachstar” બૂટિક બારડોલી તથા બીલીમોરા નાં ઓનર શ્રી ઓમપ્રકાશ પટેલ તથા શ્રીમતી બીના પટેલ અને શ્રી પ્રિતેશ ભાઈ શાહ ના સહયોગ થી બારડોલી સ્વરાજ આશ્રમ ની વિદ્યાર્થીનીઓ ને કલોથ distribution કરવામાં આવ્યા…🌺🌸
** વિશેષ માહિતી માં છેલ્લાં કેટલાંક વર્ષોથી માતૃ શ્રી નિરંજના બા ની પ્રતિભા શ્રી સરદાર નગરી સ્વરાજ આશ્રમ માં શિક્ષણ જગત ની છબી વર્ષોથી ખીલી રહી છે.જ્યાં ગરીબ, માતા કે પિતા વિનાની દીકરીઓ ને ભણતર,ઘડતર કેળવણી, જાણવણી, સંસ્કાર, આત્મનિર્ભર, ઉચ્ચ વિચાર ધારા સહ ક, ખ, ગ, ઘ .. થી અભ્યાસ નો મૂળ પાયો નાખવામાં આવી રહયો છે… આં વિચારધારા માં વેહવા અને નિરંજના બા નાં દર્શન સહ આશિષ મેળવવા બીલીમોરા થી શ્રી ઓમપ્રકાશ પટેલ તથા શ્રીમતી બીના પટેલ આવનાર તેહવાર દિવાળી ને ધ્યાન માં લઈ માં અંબા નાં દિવસોમાં તમામ દીકરીઓને વસ્ત્રો મુ દાન આપી આનંદ મેળવ્યો. બંને એ સૌ પ્રથમ વાર આશ્રમ ની મુલાકાત લીધી બા જોડે વિસ્તૃત ચર્ચા કરી દીકરીઓ એ સરસ ભજન થી આવકાર આપ્યો આશ્રમ ની મુલાકાત કરાવી ..આ બધું જોઈ ને બંને સહયોગી નાં આંખો માં ખુશી નાં અશ્રુ થી ભરાઈ હતી.
વિદ્યામાતા નિરંજનાબેન કલાર્થી હાલ સુધીમાં ભણેલ તમામ દીકરીઓ ના જીવનનાં ઘડવૈયા છે.
Crime investigation bored દ્વારા પુષ્પ સહ સન્માન પત્ર અર્પણ કરાય હતા…અને નિરંજના બા દ્વારા પુસ્તક આશિષ પ્રાપ્ત થયા હતા.
આજ રોજ આં કાર્યક્રમ માં ગુજરાત મહિલા અધ્યક્ષા શ્રીમતી દીપિકા ડાભી, બારડોલી પ્રમુખ શ્રી શૈલેષ બાગલે,મહિલા ઉપપ્રમુખ શ્રીમતી રાગિણી ભક્તા, મહુવા તાલુકા પ્રમુખ શ્રી પ્રયાગ નાથજી, ઉપપ્રમુખ શ્રી રોનક ભાવસાર , મિસ સોનિયા સહ સભ્યો શ્રીઓ હાજર રહ્યા હતા.
