Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

દિલ્હી : ફાસ્‍ટેગ રિચાર્જન કરાવ્‍યું હોય કે ખાતામાં મુશ્‍કેલી હોય તો બમણો ટોલ ભરવો પડશે આજથી ફાસ્‍ટેગના નવા નિયમોનો અમલ દેશભરમાં થશે : ૬૦ મિનિટ પહેલાં કે પસાર થયાની ૧૦ મિનિટમાં બ્‍લેક લિસ્‍ટેડન હોવું જોઈએ

ભાવિક શાહ (ગાંધીનગર બ્યુરો )

ફાસ્‍ટેગ રિચાર્જન કરાવ્‍યું હોય કે ખાતામાં મુશ્‍કેલી હોય તો બમણો ટોલ ભરવો પડશે

આજથી ફાસ્‍ટેગના નવા નિયમોનો અમલ દેશભરમાં થશે : ૬૦ મિનિટ પહેલાં કે પસાર થયાની ૧૦ મિનિટમાં બ્‍લેક લિસ્‍ટેડન હોવું જોઈએ

નવી દિલ્‍હી, : નેશનલ પેચેન્‍ટ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા વાસ આવતીકાલ તા.૧૭મી ફેબ્રુઆરીથી દેશભરમાં વાહનોના ફાસ્‍ટેગ અંગે નવા નિયમોનો અમલ થશે. જેમાં યુઝર્સ કડક સમયમર્યાદાનું પાચન કરવું પડશે. નહિંતર ટોલ પ્‍લાઝા ઉપર મુશ્‍કેલીનો સામનો કરવો પડી શકે છે.
એનપીસીઆઈના ૨૮મી જાન્‍યુઆરીના પરિપત્ર અનુસાર હવે વ્‍યવ્‍યવહારો નિયત કરેલી સમય મર્યાદામાં પૂરા કરવા પડશે. આ નિયમોમાં બે મુખ્‍ય શરતી જોડવામાં આવી છે. જેમાં ટોળ સ્‍કેનના પહેલા દ્વ૦ મિનિટ અગાઉ કાસ્‍ટેગને બ્‍લેકલિસ્‍ટ, પોટલિસ્‍ટ કે ઓછા બેલેન્‍સની સ્‍થિતિમાં એક કલાકથી વધુ સમય થયો હોય તો ટ્રાન્‍ઝેક્‍શનનો અવીકાર કરારો ટોલ હેમની ૧૦ મિનિટ પછી પવા ઈનએક્‍ટિવ કે બ્‍લેકલિસ્‍ટેડ રહે તો ટ્રાન્‍ઝેકશનને ફરીથી અસ્‍વીકાર્ય ગણાશે. જો આપ થાય તો સિસ્‍ટમ એરર કોડ ૧૭૫ની સાથે ટ્રા-ઝેકશનને અસ્‍વીકાર્ય ગણીને યુઝરને અમલી ટોલ ફી ચૂકવવી પડશે. ફાટેલ યુઝર્સ પર કેવી અસર પડી શકે ? કાટેલ ખાતાઓને બે શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્‍યા છે જેમાં વ્‍હાઈટ વિસ્‍ટેડ એટલે કે સક્રિય અને બ્‍લેક લિસ્‍ટેડ એટલેકે નિષ્‍ક્રિયનો સમાવેશ થાય છે. ફ્રાસ્‍ટેગ બ્‍લેક લિસ્‍ટેડ થવાના બે કારણો હોય છે. જેમાં પુરતું બેલેન્‍સ રજિસ્‍ટ્રેશનમાં ગેરરીતિ. ૧ હોવું. જમાન
નવા નિયમો મુજબ વાહન જ્‍યારે ૨ પહોંચે તેની શ બુથ પર પ દ્યર્શીત ન્‍ફૂં મિનિટ પહેલાં બ્‍લેક વિસ્‍ટેડ થવું હોય તો વાહનચાલક અંતિમ સમયમાં રિચાર્જ કરીને બમલો છે ટોલ બચાવી ન શકે. જેકે ટોશ સ્‍કેનની ૧૦ મિનિટની અંદર જ રિચાર્જ કરી લેજમાં આવે તો તેને સામાન્‍ય ટોશ કી ચૂકવવી પડશે.
નવા નિયમોનો હેતુ અને અસર નિષ્‍ણાંતો માને છેકે, આ ફેરફારથી ટોલ -ક્રિયાને સુવ્‍યવસ્‍થિત કરી શકાશે અને ટોલ પણઝા ઉપર થતા વિવાદ ઓછા થશે. એક કાનૂની નિષણાણે જણાવ્‍યું હતુકે, આ સિસ્‍ટમ ટ્રાન્‍ટોશન ફેલ થવાની ઘટનાઓને ઘટાડશે, અને યુઝર્સને કાસ્‍ટંગ એકાઉન્‍ટના મેનેજમેન્‍ટ ઉપર ધ્‍યાન આપવા -ેરિત કરશે. આ ઉપરાત નવી સિસ્‍ટમો હેતુ ટોલ કલેકશનને વધુ પારદશશ્ર અને યુયાસ બનાવવાનો છે. જેનાથી ટોલ પાડા ઉપર ટ્રાફિક જામને અટકાવી શકારી અને સકર સુગમ ભાવી શકાશે. જો ૧. જો યુઝર્સ આ ફેરફારથી માહિતગાર નથી તેમને વધુ હી ભરવી પડશે. આથી જરૂરી છેડે, તમામ વાહન માલિકોને તેમના ફારટંગને યોગ્‍ય રીતે મેઇન્‍ટેન કરી શકે
ફાસ્‍ટેગ યુઝર્સે શું કરવું જોઇએ ? & દંડથી બચવા અને ટોલની લેણદેણ સુબારુ રૂપથી
સુનિધિત ૧કરવા માટે ફાસ્‍ટંગ ઉપયોગકરનારાએ આ બાબત પિર ૨ ધ્‍યાન આપવા સલાહ આપવામાં આવે છે તેમાં વાહન ચાલકે તેમનો -વાસ શરૂ કરતાં પહેલા તેમના ફાસ્‍ટેગ એકાઉન્‍ટમાં પુરતું બેલેસ રાખવું જરૂરી છે બ્‍લેકલિસ્‍ટ થવાથી બચવા માટે સમય-સમય પર ધ્‍ળ્‍ઘ્‍ની માહિતી અપડેટ કરવી, ટોલ પ્‍લાઝા ઉપર પહોંચતા પહેલાં પોતાના ફાસ્‍ટ ૉંગની સ્‍થિતિને તપાસી લેવી જોઇએ જે યુઝર અપડેટેડ માહિતી ટ્ટ રાખે અને તેના કાસ્‍ટેગને સહિયરૂપથી મેનેજ કરે છે તો તે બદલાયેલા નિયમો અનુસાર સરળતાથી આગળ વધી શકે છે અને હોઇ પણ વિલંબ કે બિનજરૂરી દંડથી બચી શકે છે.
ફાસ્‍ટેગ કેવી રીતે સક્રિય કરવું ? & વાહનળાલડે પરિવહન વિભાગની વેબસાઇટની મુલાકાત
ને ઈ-યાની સ્‍થિતિ તપાસવી જરૂરી છે. ત્‍યાર બાદ પોતાના નોંધાયેલા વાહનો નંબર દાખલ કરવો જેનાથી ખબર પડશે કે ફાસ્‍ટેગ સક્રિય છે કે નહિ. જો ડ્રાસ્‍ટંગ નિષ્‍ક્રિય હોય તો પહેલા તેને રિયાજે કરવું અને લઘુત્તમ બેલેન્‍સ જાળવી રાખવું તમારી ચૂકવાણી તયાસસ્‍થા બાદ થોડી જ વારમાં ફાસ્‍ટેગનું સ્‍ટેટ્‍સ ખબર પડી જશે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement