Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત જિલ્લામાં સવાર થી મેઘમહેર શરૂ થઈ જિલ્લાના પલસાણા તાલુકા અને બારડોલી તાલુકા માં વરસાદી માહોલ

સુરત જિલ્લામાં સવાર થી મેઘમહેર શરૂ થઈ જિલ્લાના પલસાણા તાલુકા અને બારડોલી તાલુકા માં વરસાદી માહોલ..

ગુજરાત હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાત માં આવનાર 24 કલાક વરસાદ વર્ષે જેને લઈ આજે વહેલી સવાર થી જિલ્લામાં વાતવરણ માં પલટો જવા મળી આવ્યો અને સવાર થી ધીમીધારે સતત વરસાદ વરસી રહયા છે જેને લઈ વરસાદ ના પગલે જિલ્લા છેલ્લા કેટલા દિવસો થી અસહ્ય ગરમી અને વતાવરણ માં ઉકાળત લોકો અનુભવી રહ્યા હતા જેમાં આંશિક રાહત જોવા મળી આવી અને વાતવરણ માં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેડૂતો માં પણ મેઘમહેર રહેતા ખુશી નો આનંદ છવાયો હતો.

પલસાણા તાલુકા ના કડોદરા ,ચલઠાણ સહિત ના વિસ્તારમાં પણ વહેલી સવાર થી વરસાદ નું આગમન થયું હતું જેને લઈ સવારે નોકરીત વર્ગ,શાળા ના વિદ્યાર્થીઓ તેમજ વાહન વ્યવહાર સાથે સામાન્ય જનજીવન પર પણ વરસાદ ને લઈ માઠી અસર જોવા મળી આવી હતી

 

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement