સુરત : બારડોલી ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ નો પ્રારંભ (કૃષિ મહોત્સવોના કારણે ખેડૂતો જાગૃત્ત બનતા ખેતી ના અભિગમમાં આમૂલ પરિવર્તન આવ્યું છે: ધારાસભ્ય ઈશ્વર પરમાર )… Read More »
સુરત :સુરત જિલ્લા ના બારડોલી માં આજે વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને રેલી નું આયોજન કરાયું હતું. તાજેતર માં બાંગ્લાદેશ માં હિન્દૂ ઓ પર થયેલ દમન મામલે રેલી યોજાઈ હતી. મોટી સંખ્યા માં સર્વ સમાજ ના લોકો જોડાયા હતા Read More »
સુરત :રાજ્ય સરકારના માહિતી વિભાગ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે મીડિયાકર્મીઓ માટે ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’ હેલ્થ ચેકઅપ કેમ્પનો મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ શુભારંભ કરાવ્યો Read More »
ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલના બીજા માળે અચાનક મુખ્યમંત્રી પહોંચતા સંકુલનો સ્ટાફ તથા કુવરજીભાઈના સ્ટાફમાં કુતુહલ સાથે દોડધામ મચી ગઈ:ચા પાણી નાસ્તો કરી મુખ્યમંત્રીએ કુંવરજીભાઈ સાથે સામાન્ય ચર્ચા કરી Read More »
સુરત એન્ટિ નાર્કોટિક્સ યુનિટ પાસે 15 લાખનું વિશેષ ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર; 60 સેકન્ડમાં જ ડ્રગ્સ લેનાર ઝડપાશે….? Read More »
સુરત : માંડવી ખાતેથી આદિવાસી અમૃત્તકુંભ મહોત્સવ રથયાત્રા-૨૦૨૪ને પ્રસ્થાન કરાવતા આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ Read More »
તાપી :આદિવાસી અમૃત કુંભ રથનું રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા વ્યારા નગરમાં સ્વાગત કરવામાં આવ્યું Read More »
કચ્છ : સફેદ રણ અને તેના સંલગ્ન વિસ્તારને ખાનગી વાહનો માટે ”Restricted Zone” તરીકે જાહેર કરાયો કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરાએ જાહેરનામું બહાર પાડીને હુકમ કર્યો. Read More »
ગાંધીનગર : ગુજરાતના ગાંધીનગરમાં ખાતે ધારાસભ્યો માટે ૩૧૦ કરોડના ખર્ચે બનાવ્યા ૨૦૦ લક્ઝુરિયસ ફ્લેટ…… Read More »
સુરત :18 વર્ષે પુત્રી હેતલ પરમારની હત્યા કરનાર મુકેશ પરમાર ની ધરપકડ કરતા ચોક બજાર ના સિનિયર પીઆઇ વિશાલ વાઘોડિયા. Read More »