Surat:માંડવી તાલુકામાં આવેલ માંડવી સુગર ની હરાજી બાદ સુગર ખાતે માંડવી સુગર વેચાઈ ગઈ હોવાના તેમજ સભાસદોની સાથે નહી રહેલા આગેવાનોને શોધી લાવો તો ઇનામ મળશે એવા પોસ્ટરો લગાવી ખેડૂત સભાસદો એ માંડવી સુગરના ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો છે. Read More »
સુરત:માંડવી તાલુકાનાં ઊંડાણના વિસ્તારમાં આવેલ શ્રી તાપીવન વિદ્યાલય, સરકુઈ મુકામે શાળા ના શિક્ષક અને અન્ય કર્મચારીઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું Read More »