બારડોલી : બારડોલી તાલુકાના ચાણક્યપુરી મુકામે આવેલી શિવમ સાંઇરામ સોસાયટી ના એક મકાનમાં મધ રાતે ટક્કર પેઢો પડતા ₹1,25,000 ની મત્તા ચોરી કરી તસ્કર ભાગી છૂટીયો હતો. Read More »