Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

ભારત

Surat:માંડવી તાલુકામાં આવેલ માંડવી સુગર ની હરાજી બાદ સુગર ખાતે માંડવી સુગર વેચાઈ ગઈ હોવાના તેમજ સભાસદોની સાથે નહી રહેલા આગેવાનોને શોધી લાવો તો ઇનામ મળશે એવા પોસ્ટરો લગાવી ખેડૂત સભાસદો એ માંડવી સુગરના ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો છે.

Read More »

સુરત:માંડવી તાલુકાનાં ઊંડાણના વિસ્તારમાં આવેલ શ્રી તાપીવન વિદ્યાલય, સરકુઈ મુકામે શાળા ના શિક્ષક અને અન્ય કર્મચારીઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું

Read More »